udiMagic સૉફ્ટવેર એક્સેલ થી ટેલી માં ડેટા આયાત કરવા માટે કેટલાક સ્ટાન્ડર્ડ એક્સેલ નમૂનાઓ પૂરા પાડે છે.
આ ઓનલાઇન template બિલ્ડર નો ઉપયોગ કરીને, તમે હાલના સ્ટાન્ડર્ડ એક્સેલ નમૂનામાંથી કૉલમ્સ પસંદ કરી શકો છો અને નવા નમૂનાઓ બનાવી શકો છો.
પ્રારંભ કરવા માટે, Continue બટનને ક્લિક કરો.